નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે?

  • A

    તારાકેન્દ્ર $\rightarrow$ સક્રિય રીતે $RNA$ નું સંશ્લેષણ કરતું સ્થાન

  • B

    લાયસોઝોમ $\rightarrow$ કોષકેન્દ્રરસમાંથી મુક્ત થતી પટીકા છે.

  • C

    હરિતકણ $\rightarrow$ પ્રકાશસંશ્લેષણ

  • D

    રિબોઝોમ્સ $\rightarrow$ તેઓ $DNA$ ધરાવે

Similar Questions

હરિતકણમાં કઈ જગ્યાએ હરિતદ્રવ્ય આવેલું હોય છે ?

નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.

નીચે દર્શાવેલ જોડકાં જોડોઃ-

વિભાગ $-I$                              વિભાગ $-ii$

$(a)$ ક્રિસ્ટી                             $(i)$ સ્ટ્રોમામાં આવેલી ચપટી પટલ યુક્ત કોથળી જેવી રચના

$(b)$ સિસ્ટર્ની                          $(ii)$ કણાભસૂત્રનું અંતર્વલન

$(c)$ થાઈલેકોઈડ                     $(iii)$ ગોલ્ગીકાયમાં આવેલી તકતી જેવી કોથળી

$(d)$ કાઈનેટોકોર્સ                   $(iv)$ રંગસૂત્રમાં આવેલી તકતી જેવી રચના

 

 ગાજરનો કેસરી રંગ શેના કારણે છે 

સ્ટ્રોમામાં શેનો અભાવ હોય છે ?