એક સામાન્ય સ્ત્રી જેના પિતા રંગઅંધ હતા તે સામાન્ય પુરુષ સાથે લગ્ન કરે છે, તો તેના પુત્રો કેવા હશે?
$75\%$ રંગઅંધ
$50\%$ રંગઅંધ
બધા જ સામાન્ય
બધા જ રંગઅંધ
મનુષ્યમાં $X$ - રંગસૂત્ર પર જોવા મળતું જનીન..... માટે જવાબદાર હોઈ શકે.
નીચેનામાંથી કઈ ખામી દૈહિક પ્રભાવી ખામી નથી?
આપેલ વંશાવળીનો અભ્યાસ કરી લક્ષણ શું દર્શાવે છે તે જણાવો.
સીકલ સેલ એનેમીયાના વિષમયુગ્મી જનીનો વાળા નર અને માદા વચ્ચે સંકરણ થાય તો કેટલા ટકા સંતતિ આ રોગગ્રસ્ત હશે ? ($\%$ માં)
નર મનુષ્ય દૈહિક જનીનો $A$ અને $B$ માટે વિષમયુગ્મી છે અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે, તેનાં શુક્રાણુમાં $abh$ જનીન હોવાનું કેટલું પ્રમાણ હશે?