11.Thermodynamics
easy

કાર્ય, ઉષ્મા અને આંતરિક ઊર્જામાં થતાં ફેરફાર માટે સાયું વિધાન પસંદ કરો.

A

આપેલી ઉષ્મા અને થયેલ કાર્ય એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે.

B

આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ફક્ત પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધાર રાખે છે.

C

ઉષ્મા અને કાર્ય બે બિંદુઓ વચ્ચેના પથ પર આધાર રાખે છે.

D

આપેલ તમામ

Solution

(d)

All statements are correct.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.