નીચે આપેલી ચક્રીય પ્રક્રિયામાં મહત્તમ કાર્ય શેમાં થાય?
$ac$
$cg$
$af$
$cd$
(c) Area enclosed between $a$ and $f$ is maximum.
So work done in closed cycles follows $a$ and $f$ is maximum.
નીચેની આકૃતિઓ $(a)$ થી $(b)$ માં દબાણની ફેરફાર વડે કદમાં થતો ફેરફાર આકૃતિમાં દશાવેલ છે. વાયુને પથ $A B C D A$ પર લાવવામાં આવે છે. વાયુની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ………. છે.
નીચેના આલેખમાં થતુ કુલ કાર્ય $?$
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
ચક્રિય પ્રક્રિયા માટે $P-T$ આલેખ દર્શાવેલ છે. આને અનુરૂપ સાચું નિવેદન પસંદ કરો…
વાયુની આંતરિકઊર્જા $U$ અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ
Confusing about what to choose? Our team will schedule a demo shortly.