ખોટી જોડ પસંદ કરો
સાયટ્રીક એસિડ - એસ્પર્જીલસ ફ્લેવસ
ક્લોટ બસ્ટર -સ્ટ્રેપ્ટોકોકસ
સાયક્લોસ્પોરિન $A$ -ટ્રાયકોડમાં
બુટાઈરિક એસિડ -ક્લોસ્ટ્રીડીયમ બ્યુટાયલીકમ
મોનાક્સ પર્યુરીઅસની નીપજ જે વ્યાપારિક છે.
નીચે સૂક્ષ્મજીવો અને તેમાંથી ઉત્પાદિત નીપજ આપેલ છે. નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ સ્ટ્રેપ્ટોકોકસ | $I$ સ્ટ્રેપ્ટોકાઇનેઝ |
$Q$ ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ | $II$ સ્ટેટિન્સ |
$R$ મોનાસ્કસ પુર્પુરિયસ | $III$ સાયકલોસ્પોરિન |
સેકેરોમાયસીસ સેરિવિસી યીસ્ટનો ઉપયોગ શેના ઉત્પાદનમાં કરવામાં આવે છે ?
અસંગત વિકલ્પ ઓળખો
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?