નીચેનામાંથી કયો વિકલ્પ જીવાણુ અને તેની ઐદ્યોગિકીય નીપજનાં સંદર્ભમાં ખોટો છે, બાકીના ત્રણ સાચા છે?

  • A

    એસ્પરજીલસ નાઈગર - સાઈટ્રીક એસિડ

  • B

    યીસ્ટ - સ્ટેટીનસન્સ

  • C

    એસીટોબેક્ટર એસિટી - એસિટીક એસિડ

  • D

    ક્લોસ્ટ્રીડીયમ બ્યુટીલિકમ -લેક્ટીક એસિડ

Similar Questions

કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા માટે ઉપયોગી છે.

ઔદ્યોગિક આલ્કોહોલના ઉત્પાદનમાં કોણ મદદરૂપ છે?

$S -$  વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.

$R -$  કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$  વપરાય છે.

નીચેના માંથી બેક્ટરીયા ઉપયોગ કરીને નિર્માણ કરવામાં આવેલી નીપજ

એક સૂક્ષ્મજીવી દ્વારા ઉત્પન્ન થતુ રસાયણ જે બીજા સૂક્ષ્મજીવની વૃદ્ધિ અટકાવે છે તેને......કહેવામાં આવે છે