ખોટી જોડ પસંદ કરો.
મકાઈ $-20 -$ અધકરણ પામતા કોષમાં રંગસૂત્રની સંખ્યા
બટાકા $-24 -$ જન્યુમાં રંગસૂત્રની સંખ્યા
ડુંગળી $- 8-$ જજુમા રંગસૂત્રોની સંખ્યા
સફરજન $- 39 -$ અર્ધીકરણ પામતા કોષમાં રંગસૂત્રોની સંખ્યા
ગર્ભવિકાસ પછી ઇયળમાંથી પુખ્ત બનતાં સુધી થતા હારબંધ ફેરફારોને શું કહે છે?
વનસ્પતિમાં ફલન કયારે શકય બને?
$A-$ ફલન બાદની ધટનાને પશ્વ ફલન કહે છે.
$R-$ અપત્યપ્રસવીમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહારની બાજુ થાય
કોને કેન્દ્રમાં રાખી સજીવો પ્રજનન કરે છે ?
જન્યુ યુમનના કારણે બનતા કોપને શું કહે છે?