ફલન વગર પ્રાણીનાં ભૂણ વિકાસને........કહે છે.
અસંયોગીજનન
એપોમીકટીક
પાર્થનોકાર્પ
આપેલ તમામ
કેમ અપત્યપ્રસવી સજીવોમાં તરૂણની ઉત્તરજીવીતા (જીવંત રહેવાની) શક્યતાઓ વધી જાય છે ?
ખોટી જોડ પસંદ કરો.
બટાકામાં અર્ધિકરણ પામતા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા ..
ભૃણજનન દરમિયાન યુગ્મનમાં થાય છે.
મકાઈનો એકકીય કોષ કેટલા રંગસુત્ર ધરાવે છે?