વાયુ ($\gamma=\frac{5}{3}$ ધરાવતા) માટે સમતાપનો ઢાળ $3 \times 10^5 \,N /m ^2$ છે. જો એ જ વાયુ સમોષ્મી ફેરફારમાંથી પસાર થતો હોય તો તે ક્ષણે સમોષ્મી સ્થિતિસ્થાપકતા ........ $\times 10^5 N / m ^2$ છે ?
$3$
$5$
$6$
$10$
$18^oC$ રહેલા તાપમાને દ્વિ પરમાણ્વિક વાયુનું સમોષ્મી સંકોચન કરતાં કદ મૂળથી આઠમાં ભાગનું થાય છે. સંકોચન પછી તાપમાન કેટલું થાય?
એક સમોષ્મી પ્રક્રિયા દરમિયાન, એક વાયુનું દબાણ તેના તાપમાનના ત્રિઘાતના પ્રમાણે ચલે છે. આ વાયુ માટે $\frac{{{C_P}}}{{{C_V}}}$ ગુણોત્તર કેટલો થાય?
$\mathrm{T}$ તાપમાને રહેલ $1$ મોલ વાયુ સ્મોષ્મીયરીતે વિસ્તરણ પામી તેનું ક્દ બમણું કરે છે. જો વાયુ માટે સમોજ્મીય અચળાંક $\gamma=\frac{3}{2}$ હોય તો, આ પ્રક્રિયા દરમ્યાન વાયુ દ્વારા થતું કાર્ય. . . . . .છે.
$1$ વાતાવરણ દબાણે $1 mm^{3} $ કદ ધરાવતા વાયુને તાપમાન $27°C$ થી $627°C$ સુધી દબાવવામાં આવે છે. સમોષ્મી પ્રક્રિયા પ્રમાણે અંતિમ દબાણ કેટલું હશે ? (વાયુ માટે $\gamma = 1.5$)
એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?