ધુમ્રપાન દ્વારા રૂધિરમાં $...$ નું પ્રમાણ વધે છે અને હિમોગ્લોબીન સંયુગ્મીત ઓક્સિજનની સાંદ્રતા ઘટાડે છે. ખાલી જગ્યાને યોગ્ય રીતે ભરો.
કાર્બન ડાયોક્સાઈડ
કાર્બમીનોહિમોગ્લોબીન
કાર્બન મોનોક્સાઈડ
કાર્બોક્સીલીક એસીડ
$HIV$ વાઇરસમાં Core protein થી આવરીત કેટલા પ્રકારનાં ઊન્સેચકો હોય છે?
પ્લાઝમોડીયમના જીવનચક્રમાં લિંગી તબકકો.........માં જોવા મળે છે.
માનવીમાં વાઇરસથી થતો રોગ -?
ટાઇફોઇડ કઈ વયજૂથની વ્યક્તિઓમાં સામાન્ય છે?
બેકટેરીયલ કોષદીવાલનાં નિર્માણને અટકાવતી દવા કઈ?