નીચેના વિધાનો પૈકી કયું વિધાન વિકૃતિનાં સંબંધમાં કેન્સર કોષો માટે સારું નથી?
વિકૃતિ ટેલોમરેઝ અવરોધકનો નાશ કરે છે.
વિકૃતિ ટેલોમરેઝના ઉત્પાદનને અવરોધે છે.
વિકૃતિ કોષ નિયંત્રણને અક્રિયાશીલ બનાવે છે.
વિકૃતિ પ્રોટો-ઓન્કો જનીનોમાં કોષચક્રને ઉત્તેજે છે.
અમુક રોગકારકો ચોક્ક્સ પેશી/અંગમાં જ જોવા મળે છે. વિધાન ઉદાહરણ સહિત સમજાવો.
..........માં પ્લાઝમોડિયમમાં જન્યુ ઉદ્ભવન છે.
માનવમાં પ્લાઝમોડિયમનો ક્યો તબક્કો રુધિરમાંથી પોષણ મેળવશે ?
ચામડીની રુધિરવાહિનીનું કૅન્સર, લસિકાગ્રંથિમાં સોજો જેવાં લક્ષણો કોનામાં જોવા મળે છે?