કેટલીક વાર ઢોર અથવા મનુષ્યમાં પણ એવા શિશુનો જન્મ થાય છે કે તેમાં હાથ-પગની અલગ જોડ / આંખ વગેરેમાં અનિયમિતતા હોય છે. ટિપ્પણી કરો.
સૌથી વધુ માત્રામાં જોવા મળતાં $RNA$ કયા પ્રકારના છે ?
$DNA$ ના સ્વયંજનન દરમિયાન શૃંખલાઓ શેના દ્વારા છૂટી પડે
સપ્લીસીઓઝોમ્સ ............. કોષમાં જોવા મળતા નથી.
પ્રત્યાંકન માટે કઈ રચના સક્રિય છે ?
ન્યુક્લિઓપ્લાઝમમાંથી $RNA$ પોલીમરેઝ $III$ ને દૂર કરવાથી તે કોના સંશ્લેષણ ઉપર અસર કરશે?