શુક્રકાયાંતરણ કોની મદદથી શક્ય બને છે?
$PRL$
$ACTH$
$FSH$
$MSH$.
કયું કોષીય સ્તર નાશ પામી પુન:સર્જન દર્શાવે છે ?
અંડપતન પછી, ગ્રાફિયન પુટિકા શું બનાવે છે ?
$1\, ml$ વીર્યમાં શુક્રકોષનું પ્રમાણ જણાવો.
લેડીંગ કોષોનું સ્થાન અને સ્ત્રાવ
લ્યુટીન કોષ શેમાં જોવામળે છે ?