ગણને યાદીની રીતે લખો : $A = \{ x:x$ એ પૂર્ણાક છે અને $ - 3 < x < 7\} .$
અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R, - 4\, < \,x\, \le \,6\} $
ગણના બધા જ ઘટકો લખો : $F = \{ x:x$ એ અંગ્રેજી મૂળાક્ષરોની ક્રમાનુસાર યાદીમાં $k$ પહેલાંનો વ્યંજન છે $\} $
$A=\{1,2,\{3,4\}, 5\}$ છે. વિધાન સત્ય છે કે અસત્ય છે ? શા માટે ? : $1 \subset A$
નીચે આપેલ ગણો પૈકી ક્યા ગણ આપેલ ગણો પૈકી કયા ગણના ઉપગણ છે તે નક્કી કરો :
$A = \{ x:x \in R$ અને $x$ એ સમીકરણ ${x^2} - 8x + 12 = 0$ નું સમાધાન કરે છે $\} ,$
$B=\{2,4,6\}, C=\{2,4,6,8 \ldots\}, D=\{6\}$