વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ એ તમારી શાળાના ધોરણ $\mathrm{XI}$ નો વિદ્યાર્થી છે. $\} \ldots \{ x:x$ એ તમારી શાળાના વિદ્યાર્થી છે. $\} $
અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R, - 12\, < \,x\, < \, - 10\} $
જો $P(A)=P(B)$ હોય, તો સાબિત કરો કે $A=B$.
અંતરાલને ગુણધર્મની રીતે લખો : $\left[ {6,12} \right]$
ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 1,4,9 \ldots 100\} $