$\mathrm{A = B}$ છે કે નહિ ? : $A=\{a, b, c, d\} ; B=\{d, c, b, a\}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A=\{a, b, c, d\} ; B=\{d, c, b, a\}$

The order in which the elements of a set are listed is not significant.

$\therefore A=B$

Similar Questions

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 4\, ......... \, A $

ગણને ગુણધર્મની રીતે લખો : $\{ 2,4,6 \ldots \} $

ગણને યાદીની રીતે લખો : $\mathrm{F} = \mathrm{BETTER}$ શબ્દના મૂળાક્ષરોનો ગણ

 ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : $\mathrm{J}$ અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ 

$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $ 0\, ........\, A $