3. Coordinate Geometry
easy

નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો:

$(i) $ બિંદુ $(0, -2)$ એ $y -$ અક્ષ પર છે.

$(ii)$ બિંદુ $(4, 3)$ નું $x$- અક્ષથી લંબઅંતર $4$ છે

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ સત્ય, કારણ કે $y$- અક્ષ પર બિંદુના યામ $(0, y)$ છે.

$(ii)$ અસત્ય, કારણ કે $x$- અક્ષથી બિંદુનું લંબઅંતર એ તેનો ભુજ છે. તેથી તે $3$ છે, પરંતુ $4$ નથી. 

Standard 9
Mathematics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.