ગણ સાન્ત કે અનંત છે? : $x$ -અક્ષને સમાંતર રેખાઓનો ગણ
ગણ $\{x \in R :(|x|-3)|x+4|=6\}$ ની સભ્ય સંખ્યા મેળવો.
ગણને યાદીની રીતે લખો : $A = \{ x:x$ એ પૂર્ણાક છે અને $ - 3 < x < 7\} .$
જો $A=\varnothing $ હોય, તો $P(A)$ ને કેટલા ઘટકો હશે ?
ગણને ગુણધર્મની રીતે લખો : ${\rm{\{ 2,4,8,16,32\} }}$