પર્ણરંદ્રો $.....$ ના ઘટક છે 

  • A

    અધિસ્તરીય પેશીતંત્ર

  • B

    આધારોતક પેશીતંત્ર 

  • C

    વાહક પેશીતંત્ર

  • D

     વાહિપુલો 

Similar Questions

અધિસ્તરીય પેશીતંત્ર કયાં કોષોનું બનેલ છે ?

વાયુરંધ્ર પ્રસાધન $=$

નીચે આપેલ આકૃતિમાં કોષોને ઓળખો.

નીચે આપેલી આકૃતિમાં ક્યો ઘટક બહારની પાતળી દીવાલો અને અંદરની ખૂબ જ જાડી દીવાલો ધરાવે છે?

  • [NEET 2024]

દ્વિદળી મૂળમાં .......