નીચેનામાંથી ક્યું વિધાન પોટાશ એલમ માટે સાયું નથી ?

  • A

    તેનું પ્રમાણસૂયક સૂત્ર $KAl \left( SO _{4}\right)_{2} 12 H _{2} O$ છે.

  • B

    તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિનું હોય છે.

  • C

    તે ડાઇંગ ઉધોગમાં વપરાય છે.

  • D

    ગરમ કરતા, તે તેના સ્ફટીકજળમાં પીગળે છે.

Similar Questions

બોરેઝિન માટે નીચે આપેલામાંથી ખોટું વિધાન શોધો.

  • [JEE MAIN 2023]

નીચેના પૈકી ક્યો ઓક્સાઇડ ઉભયગુણી છે ?

સોડિયમ બોરોહાઇડ્રાઇડ અને બોરોન ટ્રાઇફ્લોરાઇડની પ્રક્રિયા દ્વારા ઓરડાના તાપમાને વાયુમય  નીપજ $(s)$ની અપેક્ષા કઈ એનહાઈડ્રસ સ્થિતિઓમાં છે ?

 

બોરિક એસિડ નીચેનામાંથી શામાં વપરાતો નથી?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?