કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?
તેનાથી નીચેના પોષક સ્તરમાં હાજર સજીવો અને ખોરાકની પ્રાપ્તિ
તેના ઉપરના સ્તરનાં સજીવોની હાજરી
ઉત્પાદકો પર આધારીત હોય
આપેલા તમામ
વનસ્પતિ $PAR$ નો .... ટકા ભાગ જ ઉપયોગ કરે છે.
વિધાન $A$: તંત્રમાં મુક્ત શક્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
કારણ $R$: શક્તિના કોઈ પણ રૂપાંતરણ દરમિયાન ઉષ્મા સ્વરૂપે કેટલોક શક્તિજથ્થો વ્યય પામે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
નીચેનામાંથી કયાં સ્તરે ઊર્જા સૌથી ઓછી હોય છે ?
$DFC$ માટે અયોગ્ય વિધાન શો છે?
કેટલા વિધાનો સાચા છે ?
$(1)$ $GFC$ માં પોષકસ્તરો અમર્યાદિત છે.
$(2)$ દરેક પોષકસ્તરનાં સજીવો ઊર્જા પ્રાપ્તિ માટે પોતાનાથી નીચેના પોષકસ્તર પર આધાર રાખે છે.
$(3)$ વનસ્પતિ $PAR$ નો $2 -10\%$ ભાગ જ ઉપયોગ કરે છે.
$(4)$ સીધી કે આડકતરી રીતે બધા જ સજીવો પોતાનાં ખોરાકનોઆધાર ઉત્પાદકો પર રાખે છે.