પોટ-બેલી (માટલા જેવું પેટ), કબૂતર જેવી છાતી, બહાર નીકળેલી જીભ અને માનસિક મંદતા જેવા લક્ષણો $......$ ના છે
મીક્સોડીમા
ક્રેટીનિઝમ
કુશિંગઝ સિન્ડ્રોમ
ઍડિસન ડીસીઝ
નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?
એપીનેફ્રિન…...
કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?