તાપમાન કઇ રાશિમાંથી મેળવી શકાય છે?

  • A

    દળ અને લંબાઇ

  • B

    દળ અને સમય

  • C

    લંબાઇ, દળ અને સમય

  • D

    એકપણ નહિ

Similar Questions

નીચેનામાંથી કઇ જોડ ખોટી છે.

$10^6\, km$ ને $M\, km$ વડે શાથી ન દર્શાવી શકાય ? 

નીચે પૈકી રાશિ અને તેનો એકમની કઈ જોડ સાચી છે?

હર્ટ્ઝ એ કઈ રાશિનો એકમ છે?

સ્થિતિઉર્જાનો એકમ શું થાય?