નીચેનામાંથી કઇ જોડ ખોટી છે.
દબાણ- બેરોમીટર
ઘનતા- પાયરોમીટર
તાપમાન-થરર્મોમીટર
ભૂકંપ- સિસ્મોગ્રાફ
નીચે પૈકી કયો ઉર્જાનો એકમ નથી?
જડત્વની ચાકમાત્રાનો $MKS$ પધ્ધતિમાં એકમ શું થાય?
નીચે આપેલ ભૌતિક રાશિ પૈકી કઈ એકમ રહિત છે ?
ઇલેક્ટ્રોન-વોલ્ટ એ શાનો એકમ છે?
એક માઈક્રોન અને એક નેનોમીટરનો ગુણોત્તર શું છે ?