નીચે પૈકી રાશિ અને તેનો એકમની કઈ જોડ સાચી છે?
વિદ્યુતક્ષેત્ર - કુલંબ/મીટર ($Coulomb/m$)
ચુંબકીય ફ્લક્સ - વેબર (Weber)
પાવર - ફેરાડે (Farad)
કેપેસીટન્સ - હેનરી (Henry)
દ્રવ્યમાન, લંબાઈ અને સમયને યંત્રશાસ્ત્રમાં પાયાની ભૌતિકરાશિ શા માટે પસંદ કરવામાં આવે છે ?
ઉષ્મા વાહકતાનો એકમ કયો છે?
$\lambda = a\,\cos \,\left( {\frac{t}{p} - qx} \right)$ છે જ્યાં સમય $t$ સેકન્ડમાં અને અંતર $x$ મીટરમાં છે તો નીચે પૈકી કયું વિધાન સાચું થાય?
$Erg - {m^{ - 1}}$ એ કઈ રાશિ નો એકમ થાય?
કિલોવોટ-કલાક ($Kilowatt - hour$) કોનો એકમ છે?