સમીકરણ $3 x-4 y=24$ નું $y-$ સ્વરૂપ ......... થાય.
$\frac{3 x-24}{4}$
$x+y=0$ નો આલેખ ઉગમબિંદુ ઉપરાંત કયા ચરણોમાંથી પસાર થાય ?
સુરેખ સમીકરણના આલેખના દરેક બિંદુનો ભુજ તેની કોટિ કરતાં $3$ ગણો હોય, તેવું સુરેખ સમીકરણ લખો.
નીચેના દરેક સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણના પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો તથા દરેક સમીકરણ માટે $a, b$ અને $c$ ની કિંમતો જણાવો ?
$0.3 x=0.8 y-2.4$
જો પ્રવાહીના તાપમાનનું માપન કેલ્વિન એકમ $x\, K$ અથવા ફેરનહીટ એકમ $y^o\, F$ ના માપનમાં માપી શકાય છે. બે સ્કેલના માપના તાપમાનનું સંબંધ ધરાવતું સુરેખ સમીકરણ નીચે પ્રમાણે આપેલ છે :
$y=\frac{9}{5}(x-273)+32$
$(i)$ જો પ્રવાહીનું તાપમાન $313\, K$ હોય, તો ફેરનહિટમાં શું તાપમાન થાય ?
$(ii)$ જો પ્રવાહીનું તાપમાન $158^o\, F$ તો કેલ્વિનમાં શું તાપમાન થાય ?
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? તમારા જવાબ માટે કારણ આપો :
દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ રેખા હોય તે આવશ્યક નથી. .
Confusing about what to choose? Our team will schedule a demo shortly.