$120$ પરિભ્રમણ/મિનિટના દરથી ફરતા પૈડાની કોણીય ઝડપ કેટલી હશે?

  • [AIPMT 1995]
  • A

    $2\pi \,\,rad/s$

  • B

    $4{\pi ^2}\,\,rad/s$

  • C

    $\pi \,\,rad/s$

  • D

    $4\pi \,\,rad/s$

Similar Questions

સ્થિર સ્થિતિમાંથી $5 \,sec$ માં $20 \,rad/sec$ નો કોણીય વેગ પ્રાપ્ત કરવા પૈડાએ કેટલા પરિભ્રમણ પૂર્ણ કરવા પડે?

વર્તુળાકાર પથ પર નિયમિત ગતિ કરતો કણા. . . . . . જાળવી રાખે છે.

  • [NEET 2024]

નીચેના કિસ્સામાં કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે છે ?

$(i)$ સૂર્યને અનુલક્ષીને પૃથ્વીની ગતિ. 

$(ii)$ ન્યુક્લિયસને અનુલક્ષીને ઇલેક્ટ્રોનની ગતિ.

$(iii)$ સમક્ષિતિજ વળાંકવાળા રસ્તા પર વાહનની ગતિ.

${a_c}\, = \,\frac{{{v^2}}}{R}$  પરથી ${a_c} = R{\omega ^2}$ સૂત્ર મેળવો.

નિયમિત વર્તુળ ગતિ કરતાં કણની ઝડપ $(v)$ અને ત્રિજ્યા $(r)$ બમણી કરતાં તેનો નવો કેન્દ્રગામી પ્રવેગ શોધો.