$1\,m$ લંબાઇની દોરી સાથે પથ્થર બાંધીને સમક્ષિતિજ વર્તુળમાં અચળ ઝડપથી ફેરવવામાં આવે છે. જો પથ્થર $44 \,sec$ માં $22$ પરિભ્રમણ કરે છે, પ્રવેગનું મૂલ્ય અને દિશા શું હશે?
$\frac{\pi ^2}{4}\;ms^{-2}$, કેન્દ્ર તરફ ત્રિજયાવર્તી દિશામાં
${\pi ^2}\;ms^{-2}$, કેન્દ્રથી દૂર તરફ ત્રિજયાવર્તી દિશામાં
${\pi ^2}\;ms^{-2}$, કેન્દ્ર તરફ ત્રિજયાવર્તી દિશામાં
${\pi ^2}\;ms^{-2}$, વર્તુળના સ્પર્શકની દિશામાં
એક વસ્તુ અચળ ઝડપે $10\,m$ ત્રિજ્યાના વર્તુળમાં ગતિ કરે છે.વસ્તુ $4\,sec$ માં એક પરિભ્રમણ કરે છે.ત્રીજી સેકન્ડને અંતે વસ્તુનું તેના પ્રારંભિક સ્થાનથી સ્થાનાંતર (મીટર/માં) $.........$ છે.
આકૃતિમાં $M=100gm$ દળનો પદાર્થ $2/\pi$ પરિભ્રમણ$/sec$ ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે, તો દોરીએ શિરોલંબ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે?$(g = 10\;m/{\sec ^2})$
વિદ્યુત પંખાના પાંખીયાની લંબાઈ તેની ભ્રમણ અક્ષથી માપતા $30\,cm$ મળે છે. જો પંખો $1200 \,rpm$ ની ઝડપથી ફરતો હોય, તો ટોચ પરના બિંદુનો પ્રવેગ ($m/sec^2$ માં) કેટલો હશે?
અચળ મુલ્યનું બળ બે કણની ગતિની દિશાને લંબ લાગે છે, તો પછી તેની
ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઇ $1 \,cm$ છે,કાંટાની ટોચ પર આવેલા કણનો $15 \,sec$ પછી વેગમાં કેટલો ફેરફાર થશે?