$LH$ અને $FSH$ ને સામુહિક રીતે ..... કહે છે.
ઓક્સિટોસીન
સોમેટોટ્રોપીન્સ
લ્યુટીયોટ્રોફિક
ગોનાડોટ્રોફિન્સ
ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....
નીચેનામાંથી કયું $axolotal\,\, larva$ માટે સાચું નથી?
$(I)$ તે ચિરલગ્નતા તથા શાલ્કીજનન દર્શાવે છે.
$(II)$ થાયરોક્સિનની ગેરહાજરી કાયાનતરણને અસર કરે છે.
$(III)$ તે હેમિકોર્ટેડા ડિમ્બ છે.
જો દેડકાંના ટેડપોલમાંથી થાયરોઈડ કાઢી નાખવામાં આવે તો તે .....
........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.