આસબિયા ગોસીપી દ્વારા કયું વિટામીન બનાવાય છે ?

  • A

      વિટામીન $K$

  • B

      વિટામીન $B_2$

  • C

      વિટામીન $B_6$

  • D

      વિટામીન $B_1$

Similar Questions

$D.D.T‌$  શું છે?

પેનિસિલિનના ઉત્પાદનમાં સુધારો કરી તેની તીવ્ર ઉપયોગિતા કોણે પ્રસ્થાપિત કરી ?

$S -$  વિધાન :સૂક્ષ્મજીવોની આથવણ પ્રક્રિયાનો ઉપયોગ કેટલાક વિટામિન્સ બનાવવામાં પણ થાય છે.

$R - $ કારણ :આસબિયા ગોસીપી દ્વારા રીબોફ્લેવીન બનાવાય છે.

ફેરૂલા એસાફોએટીડીમાંથી હીંગ મેળવવામાં આવે છે, તે શું છે?

નીચે પૈકીનુ ક્યું રૂધિરમાં કોલેસ્ટેરોલને નીચુ લાવતું વ્યાપારીક પ્રતિનિધી (કારક) છે ?

  • [NEET 2019]