રૂધિરનું કેન્સર $......$ તરીકે ઓળખાય છે.
હિમોલાસીસ
હિમોફિલીયા
લ્યુકેમીયા
થ્રોમ્બોસીસ
ડેલ્ટા $-9-THC$ લેવાથી નીચે આપેલ પૈકી કઈ અસર જોવા મળે છે?
હળદરનું ચૂર્ણ ... માંથી મેળવવામાં આવે છે.
$DNA$ ને ઈજા કરીને નીઓપ્લાસ્ટિકમાં રૂપાંતરણ કરતાં કિરણો કયાં છે?