$BF_3$ માં $B-F$ બંધની બંધઊર્જા $646 \,kJ\, mol^{-1}$ છે, જ્યારે $CF_4$ માં $C-F$ બંધની બંધઊર્જા $515\, kJ\, mol^{-1}.$ છે. કારણ કે...

  • [AIEEE 2008]
  • A

    $BF_3$ માં $B$ અને $F$ વચ્ચેનો $\sigma$ બંધ $CF_4$ માં $C$ અને $F$ વચ્ચેના બંધ કરતા વધુ પ્રબળ છે

  • B

    $BF_3$ માં $B$ અને $F$ વચ્ચે નોંધપાત્ર $p\pi - p\pi $ આંતરક્રિયા છે, જ્યારે $CF_4$ માં $C$ અને $F$ વચ્ચે આવી કોઇ શક્યતા નથી

  • C

    $BF_3$ માં $B$ અને $F$ વચ્ચે $p\pi - p\pi $ આંતરક્રિયા એ $CF_4$ માં $C$ અને $F$ વચ્ચેની આંતરક્રિયા કરતા ઓછી માત્રામાં હોય છે

  • D

    $C$ પરમાણુ કરતા $B$ પરમાણુનું કદ ઓછુ છે

Similar Questions

નીચેનામાંથી કઇ જોડ બંધારણીય રીતે અસમાન પદાર્થો ધરાવે છે ?

બોરોન $BF_{6}^{3-}$ આયન બનાવી શકતું નથી. સમજાવો. 

એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?

બોરેઝોલનું સાચું સૂત્ર ક્યું છે?

એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ઉપર કોસ્ટીક સોડાની અસરથી શું મળશે ?