- Home
- Standard 11
- Chemistry
નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન $A$ વડે લેબલ કરેલ છે બીજાને કારણ $R$ વડે લેબલ કરેલ છે.
કથન $A$: $Ga, In$ અને $\mathrm{Tl}$ ની $+1$ ઓકિસડેશન અવસ્થા ના સ્થિરતા ક્રમ $\mathrm{Ga}<\mathrm{In}<\mathrm{Tl}$.
કારણ $R$: સમૂહમાં જેમ જેમ નીચે જઈએ તેમ નિષ્કિય યુગ્મ અસર નીચી ઓક્સિેેશન અવસ્થા ને સ્થિર કરે છે.
ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો:
$A$ અને $R$ બંને સાચા છે અને $R$ અને $A$ ની સાયી સમજુતી છે.
$A$ સાચું છે પરંતુ $R$ ખોટું છે.
$A$ અને $R$ બંને સાયા છે અને $R$ અને $A$ ની સાચી સમજુતી નથી.
$A$ ખોટું છે પરંતુ $R$ સાયું છે
Solution
The relative stability of +$1$ oxidation state progressively increases for heavier elements due to inert pair effect.
$\therefore$ Stability of $A \ell^{+1}<\mathrm{Ga}^{+1}<\mathrm{In}^{+1}<\mathrm{T} \ell^{+1}$