મગજ ...... જવાબદાર છે.
આપેલા તમામ
વિચારવા માટે
હૃદયના સ્પંદન માટે
શરીરનું સમતુલન જાળવવા માટે
The brain is responsible for thinking, regulating the heart beat and balancing the body.
વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું ?
આપણને એક અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે ?
પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે ?
કરોડરજ્જુને ઈજા થવાથી ક્યા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે ?
આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે ? એવી સ્થિતિ પર વિચાર કરો, જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.