- Home
- Standard 10
- Science
6. Control and Coordination
easy
કરોડરજ્જુને ઈજા થવાથી ક્યા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે ?
Option A
Option B
Option C
Option D
Solution
કરોડરજજુને ઈજા થવાથી નીચેના સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે જેમ કે,
પરાવર્તી ક્રિયાઓ (Reflex action)
જુદાં જુદાં અંગોમાંથી આવતી સંવેદનાઓ કે સૂચનાઓનું નિયમન મગજ દ્વારા થતું નથી.
મગજ તરફથી આવતા સંદેશાઓનું વિવિધ અંગો સુધી વહન થતું નથી.
Standard 10
Science