$5\, \mu F$ કેપેસિટન્સ ધરાવતાં કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક પ્લેટ મૂકતાં વિદ્યુતસ્થિતિમાન $1/8^{th}$ માં ભાગનું થાય છે.તો ડાઇઇલેકિટ્રક નો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો હશે?
$1.6$
$5$
$8$
$40$
જ્યારે સમાંતર પ્લેટ વચ્યે $d$ જાડાઈનું હવાનું માધ્યમ હોય ત્યારે તેનું કેપેસીટન્સ $5\,\mu\,F$ છે. આ બંને પ્લેટ વચ્યે $1.5$ ડાયઈલેક્ટ્રીક અચળાંક અને પ્લેટના ક્ષેત્રફળ જેટલું ક્ષેત્રફળ પણ $\frac{d}{2}$ જાડાઈ ધરાવતો પદાર્થ દાખલ કરવામાં આવે છે. તો સ્લેબની હાજરી કેપેસીટરનું કેપેસીટન્સ $..........\mu F$ થાય.
સમાન વિધુતક્ષેત્રમાં ઘુવીય અણુનું ધ્રુવીભવન સમજાવો.
$1 \,pF$ કેપેસિટન્સની બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરીને મીણ ભરી દેતાં નવો કેપેસિટન્સ $2\, pF$ થાય છે.તો મીણનો ડાઇઇલેકિટ્રક અચળાંક કેટલો થાય?
$64$ મરક્યુરીના ટીપા દરેકને $10\, V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. તેમને ભેગા કરીને એક મોટુ બુંદ બનાવવામાં આવે છે તો આ બુંદનો વિદ્યુત સ્થીતીમાન........$V$
એક સમાંતર પ્લેટ્સ કેપેસિટરને $5$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતા ડાયઈલેક્ટ્રિકના ઉપયોગથી એ રીતે ડિઝાઈન કરવાનો છે કે તેની ડાયઈલેક્ટ્રિક સ્ટ્રેન્થ $10^9 \;Vm ^{-1}$ થાય. જો કેપેસિટરનો વોલ્ટેજ રેટિંગ $12 \;kV$ હોય, તો $80 \;pF$ કેપાસિટન્સ હોય તેવા કેપેસિટરની દરેક પ્લેટ્નું લધુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ?