હવા ધરાવતા સમાંતર પ્લેત કેપેસીટરનો કેપેસીટન્સ $C$ છે. તેને અડધો ડાઈઇલેક્ટ્રિક અચળાંક $5$ થી ભરી દેવામાં આવે તો તેમાં કેપેસીટન્સમાં .....$\%$ નો વધારો થાય?
$400$
$66.6$
$33.3$
$200$
બેટરીથી દૂર કરેલ એક કેપેસિટરનો કેપેસિટન્સ $C_o$ અને ઊર્જા $W_o$ અને છે.હવે ડાઇઇલેકિટ્રક અચલાંક $=$ $5$ ભરી દેતા નવોં કેપેસિટરનો કેપેસિટન્સ અને ઊર્જા કેટલી થાય?
હવામાં ગોળાકારની કેપેસિટિ $50 \,\mu F$ છે. અને તેને તેલમાં ડૂબડતાં તે બને $110 \,\mu F$ છે. તો તેલનો ડાઈ ઈલેકટ્રીક ગણો.
$15$ ડાઇઇલેકિટ્રક અચળાંક ભરેલાં કેપેસિટરનું મૂલ્ય $15\,\mu F$ છે.તેને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.પ્લેટ વચ્ચે હવા ધરાવતાં $1\,\mu F$ કેપેસિટર ને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.ડાઇઇલેકિટ્રક દૂર કરીને બંને કેપેસિટરને સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
જ્યારે વિદ્યુતભારીત સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે ના અવકાશમાં હવાને ડાઈ ઈલેક્ટ્રીક માધ્યમ વડે બદલવામાં આવે છે. ત્યારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા.....
સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર સમજાવો અને ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર લખો.