4-2.Friction
hard

બે બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $0.5$ અને ટેબલ લીસું છે. બંને બ્લોકને સાથે ગતિ કરાવવા માટે તેમના પર મહત્તમ કેટલું સમક્ષિતિજ બળ ($N$ માં) લગાવી શકાય? ($\left.g=10\, {ms}^{-2}\right)$

A

$45$

B

$35$

C

$25$

D

$15$

(JEE MAIN-2021)

Solution

${F}=3 {a}$ (For system) $…(i)$

${fs}_{\max }=1 {a}$ (for $1 \,{kg}$ block) $…(ii)$

$\mu \times 1 \times {g}={a}$

$\Rightarrow 5={a}$

${F}=15 {N}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.