"જો મારી તબિયત સારી ન લાગે તો હું દાક્તર પાસે જઇસ " આ વિધાનનું સામાનાર્થી પ્રેરણ ............. થાય
જો મારી તબિયત સારી લાગે તો હું દાક્તર પાસે જઇસ નહી
જો હું દાક્તર પાસે જાવ તો મારી તબિયત સારી હશે
જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે
જો હું દાક્તર પાસે જાવ નહીં તો મારી તબિયત સારી હશે નહીં
નીચેનામાંથી ક્યું બુલિયન સમીકરણ નિત્ય સત્ય છે ?
વિધાન $(p \vee r) \Rightarrow(q \vee r)$ નું નિષેધ કરો.
નીચેનામાંથી ક્યું વિધાન નિત્ય સત્ય નથી?
$p \wedge (\sim p) = c$ નું દ્વંદ્વ વિધાન કયું છે ?
નીચેનામાંથી ક્યૂ ગાણિતિકીય તર્ક મુજબ સરખા નથી ?