ત્વક્ષેધા, ત્વક્ષા અને દ્વિતીયક બાહ્યક સંયુકત રીતે ....... ની રચના કરે છે.
ઉપત્વક્ષા
વાયુછિદ્ર
બાહ્યવલ્ક
છાલ
કેન્દ્રાભિસારી અને કેન્દ્રત્યાગી જલવાહક $.......$ ના મહત્ત્વનાં લક્ષણ છે.
જુવારના પ્રકાંડમાં વાહિપુલો ........... .
વનસ્પતિના પર્ણોમાં વાતવિનિમય માટે કઈ સપાટી વધુ સારી અનુકૂલિત કહેવાય ?
કાસ્પેરિયન પટ્ટીઓ આમાં જોવા મળે છે.
આધારોતક પેશીમાં ................ નો સમાવેશ થાય છે.