ડિસ્ચાર્જ ટ્યુબમાં પ્રવાહનું વહન કોના કારણે થાય છે?
માત્ર ઇલેક્ટ્રોન દ્વારા
ધન આયન અને ઇલેક્ટ્રોન દ્વારા
ઋણ આયન અને ઇલેક્ટ્રોન દ્વારા
ધન આયન, ઋણ આયન અને ઇલેક્ટ્રોન દ્વારા
ચોક્કસ ધાતુઓ પર $UV$ પ્રકાશ આપાત કરતાં કે ઘાતુઓને ગરમ કરતાં ઉત્સર્જાતા ઋણ વિધુતભારિત કણોની માહિતી આપો.
પરમાણ્વિક અને ન્યુક્લિયર ભૌતિકવિજ્ઞાનમાં ઊર્જાનો એકમ જણાવી તેની વ્યાખ્યા લખો.
વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ પરસ્પર લંબ હોય, તેવા વિસ્તારમાં કેથોડ કિરણોનું બીમ પસાર થાય છે. આ ક્ષેત્રોને એવી રીતે ગોઠવેલા છે કે જેથી તેમાં બીમનું વિચલન થતું નથી. કેથોડ કિરણોનો વિશિષ્ટ વિદ્યુતભાર કેટલો હશે? (જ્યાં $V$ એ કેથોડ અને એનોડ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત છે)
ઇલેક્ટ્રૉનનું દ્રવ્યમાન કેવી રીતે શોધી શકાય ?
દ્રવ્યના મૂળભૂત અને સાર્વત્રિક ઘટકનું નામ લખો.