આકૃતિ $DNA$ ના ઈમ્લીકેશનનો અગત્યનો ખ્યાલ દર્શાવે છે. $A$ થી $C$ માં ખાલી જગ્યા ભરો.
$A$ - પ્રત્યાંકન, $B$ - ભાષાંતર, $C$- ફ્રાન્સિસ ક્રીક
$A$ - ભાષાંતર, $B$ - પ્રત્યાંકન, $C$ -ઈરવીન શેન્ગોફર
$A$ - પ્રયાંકન, $B$ - સ્વયંજનન, $C$ - જેમ્સ વોટ્સન
$A$ - ભાષાંતર, $B$ - વૃદ્ધિ, $C$ - રોજાવિન્ડ ફ્રેન્કલીન
આપેલામાંથી કયું વિધાન $DNA$ માટે સાચું નથી.
$DNA$ ની લંબાઈ શોધવા માટે નીચેનામાંથી સાચું શું છે ?
$DNA$ નો અણુ $10,000$ બેઈઝ પેર ધરાવે છે. તો $DNA$ નાં આ અણુની લંબાઈ કેટલી હશે?
દોરીમાં પરોવેલા મણકા જેવી રચના કઈ અંગિકામાં જોવા મળે છે ?
નીચેની આકૃતિમાં X અને Y ને ઓળખો.