$RC$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

($C$ અને $R$ એ અનુક્રમેે કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે)

  • [AIPMT 1995]
  • A

    સમયનો વર્ગ

  • B

    સમય

  • C

    સમયના વર્ગનો વ્યસ્ત

  • D

    સમયના વ્યસ્ત

Similar Questions

નીચેનાંમાંથી કઈ ભૌતિક રાશિઓને સમાન પરિમાણ છે?

  • [JEE MAIN 2022]

ભૌતિક રાશિઓના પરિમાણ એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો. 

$W = \frac{1}{2}\,\,K{x^2}$ સૂત્રમાં $K$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

જો $R, X _{ L }$ અને $X _{ C }$ અનુક્રમે અવરોધ, ઈન્ડકટીવ રિએકટન્સ અને સંધારકીય રીએકટન્સ દર્શાવતા હોય, તો નીચેનામાંથી કયુ પરિમાણરહિત થશે ?

  • [JEE MAIN 2023]

નીચેના માથી કઈ ભૌતિક રાશિઓ સમાન પરિમાણ ધરાવતા નથી?

  • [AIIMS 2007]