આંતર આણ્વિય બળ અચળાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
$M{T^{ - 2}}$
$ML{T^{ - 1}}$
$ML{T^{ - 2}}$
$M{L^{ - 1}}{T^{ - 1}}$
જો વેગમાન $(P)$, ક્ષેત્રફળ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?
$\int_{}^{} {\frac{{dx}}{{{{(2ax - {x^2})}^{1/2}}}} = {a^n}{{\sin }^{ - 1}}\left( {\frac{x}{a} - 1} \right)} $ સૂત્રમાં $n =$ _____
જો $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિમાનનો તફાવત $V$ વડે દર્શાવવામાં આવે તો $C{V^2}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?
જેનું પારિમાણિક સૂત્ર $ML^2T^{-2}$ હોય તેવી ઓછામાં ઓછી છ ભૌતિક રાશિઓ જણાવો.