${e^2}/4\pi {\varepsilon _0}hc$ નું પારિમાણિક સૂત્ર શું થાય? 

જ્યાં $e,\,{\varepsilon _0},\,h$ અને $c$ અનુક્રમે વિદ્યુતભાર, પરમિટિવિટી, પ્લાન્ક નો અચળાંક અને પ્રકાશનો વેગ છે.

  • A

    $[{M^0}{L^0}{T^0}]$

  • B

    $[{M^1}{L^0}{T^0}]$

  • C

    $[{M^0}{L^1}{T^0}]$

  • D

    $[{M^0}{L^0}{T^1}]$

Similar Questions

જો કોઈ નળીમાંથી વહેતા પ્રવાહીનો ક્રિટીકલ વેગ $v_c$ ના પરિમાણને $ [\eta ^x,\rho ^y,r^z]$ વડે દર્શાવવામાં આવે છે. જયાં $\eta,\rho $ અને $r $ એ અનુક્રમે પ્રવાહીનો શ્યાનતા ગુણાંક, પ્રવાહીની ઘનતા અને નળીની ત્રિજયા છે, તો $ x,y $ અને $z$ ના મૂલ્યો અનુક્રમે કેટલા હશે?

  • [AIPMT 2015]

નીચેનામાંથી કયું ફેરાડે નું પરિમાણિક સૂત્ર છે?

ગતિઉર્જાનું પારિમાણિક સૂત્ર શું થાય?

કેપેસીટન્સ નું પરિમાણિક સૂત્ર શુ થાય?

  • [IIT 1983]

જો પ્રકાશનો વેગ $c,$ સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક $G$ અને પ્લાન્ક અચળાંક $h$ ને મૂળભૂત રાશિઓ તરીકે સ્વીકારવામાં આવે, તો આ નવી પધ્ધતિમાં દળનું પરિમાણ શું થાય?

  • [JEE MAIN 2023]