દઢતા ગુણાંકનું (shear modulus) પારિમાણિક સૂત્ર શું થાય?
$ML{T^{ - 1}}$
$M{L^2}{T^{ - 2}}$
$M{L^{ - 1}}{T^{ - 2}}$
$ML{T^{ - 2}}$
પ્લાન્ક અચળાંક $(h)$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
$\sqrt {\frac{{{ \varepsilon _0}}}{{{\mu _0}}}} $ નું પરિમાણિક સૂત્ર $SI$ એકમમાં શું થાય?
પ્લાન્ક અચળાંક $ (h),$ શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ $c$ અને ન્યુટનનો ગુરુત્વાકર્ષી અચળાંક $(G) $ એમ ત્રણ મૂળભૂત અચળાંકો છે. નીચેનામાંથી કયુ સંયોજન લંબાઇના પરિમાણ જેવુ છે?
કઈ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર ${M^1}{T^{ - 3}}$ જેવુ થાય?
$F=\alpha t^2+\beta t$ વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર $t$ સમયે પ્રવર્તે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.