કઈ રાશિનું પારિમાણિક $M{L^2}{T^{ - 1}}$ થાય?
ટોર્ક
કોણીય વેગમાન
પાવર
કાર્ય
જો વેગમાન $[P]$, ક્ષેત્રફળ $[A]$ અને સમય $[T]$ ને મૂળભૂત રાશિઓ તરીકે લેવામાં આવે, તો શ્યાનતા ગુણાંકનું પરિમાણિક સૂત્ર $........$ થશે.
$W = \frac{1}{2}\,\,K{x^2}$ સૂત્રમાં $K$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
વિકૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?
$\mu_{0} \varepsilon_{0}$ ના ગુણકારનું પારિમાણિક સૂત્ર કોના જેવુ થાય?
પ્લાન્ક લંબાઈ એટલે એવું કોઈ લાક્ષણિક અંતર કે જ્યાં ક્વોંટમ ગુરુત્વિય અસર નોંધપાત્ર હોય, તેને મૂળભૂત ભૌતિક અચળાંકો $G, h$ અને $c$ ના યોગ્ય મિશ્રણથી દર્શાવી શકાય છે. નીચેનામાથી કયું પ્લાન્ક લંબાઈ દર્શાવે છે?