એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર ત્રિજ્યાકીય રીતે બહારની તરફ છે. અને કોઈ બિંદુ પાસે તે $E=250 r \,V / m$ છે ( જ્યાં $r$ એ બિંદુનો ઉદગમથી અંતર છે.). $20 \,cm$ ત્રિજ્યાના ગોળામાં ઉદગમ પાસે કેન્દ્રિત થયેલો વિદ્યુતભાર ................. $C$
$2.22 \times 10^{-6}$
$2.22 \times 10^{-8}$
$2.22 \times 10^{-10}$
$0$
વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?
બે વિદ્યુતભાર $(+Q)$ અને $(-2Q)$ ઉદ્ગમબિંદુથી $X$ - અક્ષ પર અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકેલ છે, તો વિદ્યુતક્ષેત્ર કયા અંતરે શૂન્ય થાય?
$500 \,\mu C$ જેટલા વિદ્યુતભારિત પોલા વાહક કવચ ઉપર $562.5 \,N$ બળ લગાડતાં તેની સપાટી પરની વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ......$N/C$ છે.
$+8q$ અને $-2q$ બિંદુવત વિદ્યુતભારો $x = 0$ અને $x = L$ પાસે મૂકેલાં છે. તો $X -$ અક્ષ પરના કયા બિંદુ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે?