$a$ ત્રિજ્યાનો હોલ ધરાવતી એક પાતળી તકતીની ત્રિજ્યા $b = 2a$ છે.જેના પર એકસમાન ક્ષેત્રિય વિજભાર ઘનતા $\sigma$ છે. જો તેના કેન્દ્રથી $h(h < < a)$ ઊંચાઈ પર વિદ્યુતક્ષેત્ર $Ch$ મુજબ આપવામાં આવે છે. તો $C$ કેટલો હશે?
$\frac{\sigma }{{4a{ \in _0}}}$
$\frac{\sigma }{{8a{ \in _0}}}$
$\frac{\sigma }{{a{ \in _0}}}$
$\frac{\sigma }{{2a{ \in _0}}}$
બે વિદ્યુતભાર $9e$ અને $3e$ ને $r$ અંતરે મૂકેલા છે,તો વિદ્યુતક્ષેત્ર શૂન્ય કયા થાય?
શૂન્યાવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા
$L=20\, cm$ લંબાઈ ધરાવતા તારમાંથી અર્ધવર્તુળાકાર ચાપ બનાવવામાં આવે છે.જો ચાપના સમાન બે અડધા ભાગમાં એકસમાન રીતે $+Q$ અને $-Q$ $\left[ {\left| Q \right| = {{10}^3}{\varepsilon _0}} \right]$ કુલંબ વિજભાર પથરાયેલો છે.[જ્યાં $\varepsilon _0$ એ શૂન્યાવકાશની પરમિટિવિટી ($SI$એકમમાં)] અર્ધવર્તુળાકાર ચાપના કેન્દ્ર પાસે કુલ વિદ્યુતક્ષેત્ર કેટલું મળે?
કાટકોણ ત્રિકોણ $OAB$ ના શિરોબિંદુ $A$ અને $B$ પર $Q _{1}$ અને $Q _{2}$ વિધુતભાર મૂકેલા છે. તો $O$ બિંદુ પર પરિણામની વિધુતક્ષેત્ર કર્ણને લંબ હોય તો $Q _{1} / Q _{2}$ એ કોના સપ્રમાણમાં હોય
બે વિદ્યુતભાર $(+Q)$ અને $(-2Q)$ ઉદ્ગમબિંદુથી $X$ - અક્ષ પર અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકેલ છે, તો વિદ્યુતક્ષેત્ર કયા અંતરે શૂન્ય થાય?