વિદ્યુતચુંબકીય તરંગો માટે વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_{0} \frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}} \cos (\mathrm{kz}+\omega \mathrm{t})$ મુજબ આપવામાં આવે છે.$\mathrm{t}=0,$ સમયે એક ધન વિજભાર બિંદુ $(\mathrm{x}, \mathrm{y}, \mathrm{z})=\left(0,0, \frac{\pi}{\mathrm{k}}\right) .$ પર છે જો $(t=0)$ સમયે કણનો તત્કાલિન વેગ $v_{0} \hat{\mathrm{k}},$ હોય તો તેના પર તરંગને કારણે કેટલું બળ લાગતું હશે?
$0$
$\frac{\mathrm{i}+\mathrm{j}}{\sqrt{2}}$ ને સમાંતર
$\frac{\hat{\mathrm{i}}+\hat{\mathrm{j}}}{\sqrt{2}}$ ને લંબ
$\hat{\mathrm{k}}$ ને સમાંતર
$500\, MHz$ ની આવૃતિવાળું વિદ્યુતચુંબકીય તરંગ $Y-$દિશામાં ગતિ કરે છે. એક બિંદુ આગળ ચોક્કસ સમયે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }=8.0 \times 10^{-8} \hat{ z } \;T$. છે તો આ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર કેટલું થશે?
(પ્રકાશનો વેગ $\left.=3 \times 10^{8}\, ms ^{-1}\right)$
$\hat{ x }, \hat{ y }, \hat{ z }$ એ $x , y$ અને $z$ દિશાના એકમ સદીશ છે.
શૂન્યાવકાશમાં એક રેખીય ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગ $E=3.1 \cos \left[(1.8) z-\left(5.4 \times 10^{6}\right) {t}\right] \hat{{ i }}\, {N} / {C}$ એ $z=a$ આગળ સંપૂર્ણ પરાવર્તિત દિવાલ પર લંબરૂપે આપત થાય છે. તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર ${B_y} = \left( {2 \times {{10}^{ - 7}}} \right)\sin \left( {0.5 \times {{10}^3}x + 1.5 \times {{10}^{11}}t} \right)T$ સૂત્ર વડે આપવામાં આવે છે.
$(a)$ તરંગની તરંગલંબાઈ અને આવૃત્તિ કેટલી હશે ?
$(b)$ વિધુતક્ષેત્ર માટેનું સમીકરણ લખો
ઇલેક્ટ્રોન $y-$ અક્ષ પર $0.1\, c$ $(c =$ પ્રકારનાં વેગ $)$ નાં વેગથી ગતિ કરે છે,વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }=30 \hat{ j } \sin \left(1.5 \times 10^{7} t -5 \times 10^{-2} x \right)\, V / m$ છે.ઇલેક્ટ્રોન પર લાગતું મહતમ ચુંબકીય બળ
સૂર્ય $3.9 ×10^{25}W$ ના દરથી વિદ્યુતચુંબકીય ઊર્જાનું ઉત્સર્જન કરે છે. તેની ત્રિજ્યા $6.96 ×10^8m$ છે. આથી સૂર્યપ્રકાશની સોલર સપાટી પરની તીવ્રતા $Wm^{-2}$ હશે.